ગુજરાતમાં ફરી લૉકડાઉન કરવા અંગે વિજય રૂપાણી શું બોલ્યા? | Lockdown in Gujarat

रोजी प्रकाशित केले 6 एप्रिल, 2021
वेळा पाहिला 742 168
667

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની ચેઇન તોડવા કર્ફ્યુ લાદવાનું સૂચન કર્યું છે.

હાઇકોર્ટે કહ્યું કે સરકાર 3-4 દિવસ કે વિકએન્ડ કર્ફ્યુ જેવાં પગલાં લે.

રાજ્યમાં લૉકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું હાઇકોર્ટનું અવલોકન.
#gujaratlockdown #fourdayscurfew #gujaratcoronaupdate #lockdowningujarat

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

BBC News Gujarati
टिप्पण्या  
  • Ravirajsinh dabhi

    Ravirajsinh dabhi

    17 तासांपूर्वी

    It's

  • sangita solanki

    sangita solanki

    दिवसापूर्वी

    vijiy bhai raji namu api do kai j nathi thatu tanasahi raj 6

  • sangita solanki

    sangita solanki

    दिवसापूर्वी

    tamane saram.avu joi khotu na bolo saram.karo saraka na chalAvi vakara hoy ame 6 javano tamari koi jarur nathi sarak mari nakhe 6

  • Ashwin Thacker

    Ashwin Thacker

    2 दिवसांपूर्वी

    લોકડાઊન થી ગરીબ નો મરો ગુટકા તમાકુ અનાજ કાલાબાજાર થશે

  • Vanita Bhatt Vanita Bhatt

    Vanita Bhatt Vanita Bhatt

    2 दिवसांपूर्वी

    Jamvanu aapi jajo kehjo tamara chamcha one

  • Dipu Malivad

    Dipu Malivad

    3 दिवसांपूर्वी

    Loko ni Chinta Hot To election J Na Karot

  • Rakesh Parmar

    Rakesh Parmar

    3 दिवसांपूर्वी

    TAri mani bosh

  • Jayeshbhai Damor

    Jayeshbhai Damor

    6 दिवसांपूर्वी

    bhai nokri vala ne to pgar malse lockdown ma pan amara jeva garib berroj gar ne paisa ane jmvanu kyathi lavsu aetle please lockdown na karso sport bhai

  • VIREN PATEL

    VIREN PATEL

    6 दिवसांपूर्वी

    Aa ochu bhanela uthiyan ne ghar bhegino karo

  • veer

    veer

    6 दिवसांपूर्वी

    Lockdown karvu hoy to karjo pela jan karjo etle hu 200 mava layavu

  • Ramesh Jadav

    Ramesh Jadav

    6 दिवसांपूर्वी

    ડફોળ જેવી સરકાર છે... પોતે ચૂંટણી વખતે ઊપર રહી કોરોના ફેલાવ્યો એની માટે પાટીલ. રૂપાણી મુખ્ય જવાબદાર છે એવો ચુકાદો હાઈકોર્ટ કેમ નથી આપતી ???
    અને સામાન્ય માણસ માટે નવા નિયમો રાતોરાત બનાવાયા છે.. ખૂબ દુઃખદ બાબત છે.....

  • Dhruvi Panchal

    Dhruvi Panchal

    6 दिवसांपूर्वी

    To exam conduct kem thay 6e

  • lax gyan

    lax gyan

    7 दिवसांपूर्वी

    Haji kai taklif baki che apvani...

  • Akash Shrimali

    Akash Shrimali

    7 दिवसांपूर्वी

    High court ganu kidhu tame kya mano Cho. Vacancy pado berojgari ochi kro. Yuvao ni zindagi no sawal che.. 🙏

  • galiya navghan

    galiya navghan

    7 दिवसांपूर्वी

    પેલા બોલતા શીખ ડફોળ..

  • Rakesh Jain

    Rakesh Jain

    7 दिवसांपूर्वी

    Kevaljaina💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • Shivabhai Busa

    Shivabhai Busa

    7 दिवसांपूर्वी

  • Sanjay Patni

    Sanjay Patni

    8 दिवसांपूर्वी

    લોક ડા વ ન કરો કોઈ નાં નઈ કેતુ બસ જે લોકો ફાકી ખાઈ 6 એમને મળવી જોઈએ અને રોજ 1૦૦૦ રૂપિયા family દીઠ મોકલી દો અને જીઓ વા રા ભાઈ ને કહો બધુ થોડા દિવસ ફ્રી કરી દે જેટલા દિવસ તમે બંધ રાખો નેટ કોલિંગ ફ્રી લાઈ ટ બીલ ફ્રી પછીજોવો કોઈ ધર ની બહાર આવે તો કહેજો મોદી સાહેબ કૂચ પાને કે લિયે કૂચ ખોના પડતા હે...🙏🙏

  • Sanjay Patni

    Sanjay Patni

    8 दिवसांपूर्वी

    પાર્ટી નુ નામ ના ખરાબ થાય એટલે કોર્ટ પર નાખ્યું બધુ પછી એમ ના કહેતા કે કોર્ટ નો આદેશ હતો એટલે કર્યું મોદી સાહેબ ને કો જન તા તમારાં ભરોશે બેઠી છે કઇક ઉપાય લાવો આનો દવા સોધો સાહેબ લોકો ના ઘર વિખરાય રહિયા છે🙏🙏🙏🙏

  • સત્ય દેવી ડીજીટલ

    સત્ય દેવી ડીજીટલ

    8 दिवसांपूर्वी

    શુ લોડો તકલીફ નાથાય લોકોને તકલીફ થાય એમ કહો કોરોનાનુ નાટક લઇ આવ્યા છો ચુટણી વખત કોરાના મતદાન કરવા ગયો હતો

  • Kalpesh Giri

    Kalpesh Giri

    8 दिवसांपूर्वी

    તારો બાપ આ બધુ તમારા હિસાબે જ થયું છે

  • Annant Gautam

    Annant Gautam

    8 दिवसांपूर्वी

    Board exam ?

  • Fagun Korat

    Fagun Korat

    8 दिवसांपूर्वी

    Jaroor chr ana rajinama nu kai karto nathi kai bolta avadtu nathi fekuchand

  • Rathod Bhavesh

    Rathod Bhavesh

    8 दिवसांपूर्वी

    Tame.Lokove.Bhart.ni.pathari.feravi.naKhi

  • Bindal Dharajiya

    Bindal Dharajiya

    8 दिवसांपूर्वी

    Lockdown થશે તો બેરોજગારી ના લીધે મધ્યમ વર્ગ અને એની નિચે નો માણસ આપો આપ મરી જશે corona તો પછી મારશે.
    લોકો ઍ સ્વયંભુ શિષ્ટતા દાખવી ને સમાજદારી પુર્વક કોવિડ ગાઈડ લાઇન નુ પાલન કરીને કોવિડ ને હરાવવો જોઇયે.
    આમાં કોઇ 1 વ્યક્તી ની નહી બધા ના 1મત ની અને સાથ સહકાર ની જરુરિયાત છે.

  • ADK Super Gamer

    ADK Super Gamer

    8 दिवसांपूर्वी

    સરકાર ધન્ટો સાથે છે

  • MAHANAD NAGORI

    MAHANAD NAGORI

    8 दिवसांपूर्वी

    Vijay Bhai amne lockdown no nare ji ha Amra pase thi Dan lyae che i bhu taklif pade che lavo 500 lavo1500 am Hale ha garib mara 300majuri Kari ne avta hoy

  • Meena Shah

    Meena Shah

    8 दिवसांपूर्वी

    રૂપાણી સાહેબ લોકડાઉન મુકો એ જનતામાટે જરૂરી છે પબ્લિક જીવશે તો રૂપિયા કાલે કમાઈ લયશુ પણ જો કમાવા વાલા જતારહેશે કોરોનામા તો જનતા શુ કરશે

  • Gujariya Bhavesh

    Gujariya Bhavesh

    8 दिवसांपूर्वी

    Hi

  • Vaman Baraiya

    Vaman Baraiya

    9 दिवसांपूर्वी

    હુઇજને,,

  • vinay trivedi

    vinay trivedi

    9 दिवसांपूर्वी

    કોઈના 20 લાખ કરોડ ખાલી થયા? મારા એમાંથી ૧૫૦ બાકી રહ્યા છે😂😂😂
    ડફોલિયો રૂપાણી. એસટી ના કંડકટર ની પણ લાયકાત નથી આ નાલાયક પાસે . મુખ્યમંત્રી બની બેઠો. અને આપણા શિક્ષણ મંત્રી ની તો વાત નો પૂછો 8 પાસ છે તે સાહેબ. વધારે પડતું ભણેલા છે . જય હો જય હો !!😂😂😂😂😂

    • Neer Mehta

      Neer Mehta

      6 दिवसांपूर्वी

      Mara aji avya pan nathi 😂😂🙏🙏

  • Antonio Patel

    Antonio Patel

    9 दिवसांपूर्वी

    ABP news also

  • Antonio Patel

    Antonio Patel

    9 दिवसांपूर्वी

    All. News channel are Corrupted sold by government organisations

  • Antonio Patel

    Antonio Patel

    9 दिवसांपूर्वी

    Are news channel pan vachay chay paisa na bhava katla paisa khay chya news channel atoko BHAJAB SARKAR MURDABAD

  • Antonio Patel

    Antonio Patel

    9 दिवसांपूर्वी

    Bhajab sarkar MURDABAd we oppose bajab sarkar we respect narendra modi but not gujarat mantri okay

  • Antonio Patel

    Antonio Patel

    9 दिवसांपूर्वी

    Police kem nathi kasu nathi karti jayra mantri ralley kada kon responsible chay corona case vahdva mata katla paisa ma vachay chay police

  • Antonio Patel

    Antonio Patel

    9 दिवसांपूर्वी

    Jayra janta pasa thi 1000 rupees lavay chy ana matri mask na pehra to su kasu nahi bhajab sarkar mantri ralley kada chay loko na bhaga kare chay a vakhat kaya jay chay rules and regulations

  • Antonio Patel

    Antonio Patel

    9 दिवसांपूर्वी

    CORONO case mataa responsible kon chay khabr chay sarkar pota bhajab sarkar a Ahmedabad ma stadium su karva khulu rakhyu atla coronovirus vadhyo chay

  • srshah 1945gnh

    srshah 1945gnh

    9 दिवसांपूर्वी

    Not dicussin taken for corona increase day by day increase dead body .why wait n discussion daily by meeting for early decision .this is not fair for public tension.

  • Pratham Kakreli

    Pratham Kakreli

    9 दिवसांपूर्वी

    Corona thi wadhare to Gujarat police taklif aape rahe chee

  • BK Rathod

    BK Rathod

    9 दिवसांपूर्वी

    આને કહો બંગાળની રેલીઓ જોતો નથી લાગતો આ ભાઈ, ,,,,,,હવે તકલીફ બાકી રાખી હોય તો કહો,

  • A love & N Bevafa status officail

    A love & N Bevafa status officail

    9 दिवसांपूर्वी

    ꜱᴛᴇᴄʜᴜ ʙᴀɴᴅ ᴋᴀʀᴏ

  • Dinesh Buddhadev

    Dinesh Buddhadev

    9 दिवसांपूर्वी

    વાહ રૂપાણી જય માતાજી જય રામ જય હનુમાનજી

  • Total Dhamaal full movies download

    Total Dhamaal full movies download

    9 दिवसांपूर्वी

    Aa gadhedo chhe

  • JANYTl THAKOR

    JANYTl THAKOR

    9 दिवसांपूर्वी

    Jaan

  • Arshil Vhora

    Arshil Vhora

    9 दिवसांपूर्वी

    CM : amenei news MA thi j khabar padi, 😂😂😂

  • prince Vachhani

    prince Vachhani

    9 दिवसांपूर्वी

    Lock down

  • R. Manthan

    R. Manthan

    9 दिवसांपूर्वी

    સાવધાન: 😳😳😳😳😳
    કોવિડ રસી લેવા વાળા ઓ કૃપા કરીને ધ્યાન આપો !!!!
    ગઈકાલે ભાવનગરમાં, જ્યારે મારો એક મિત્ર કોવિડ રસી લગાવીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે તેને આંખે ધુમ્મસવા લાગવા માંડ્યું હતું. ઘરે પહોંચતાં જ તે ખૂબ નર્વસ થઈ ગયો અને તરત જ રસી કેન્દ્ર પર તેણે ફોન કર્યો અને પોતાની સમસ્યા વિશે જણાવ્યું.
    રસી કેન્દ્ર પર તેને તાત્કાલિક પાછા આવવા જણાવવામાં આવ્યું. કારણ કે તમારા જતાની સાથે જ, રસી લાગુ કરતી નર્સ ને પણ અસ્પષ્ટ દેખાવા લાગ્યું છે. જ્યારે તે રસી કેન્દ્ર પર પાછા પહોંચ્યા ત્યારે ડો.એ તેમને ચશ્મા આપતા કહ્યું કે, તમારા ચશ્મા લો અને તમે જે નર્સ નાં ચશ્મા પહેરીને ગયા હતા તેના ચશ્મા પાછા આપો.😂😀😎

    • Sitaram Nimavat

      Sitaram Nimavat

      9 दिवसांपूर्वी

      😁😁😁

  • R. Manthan

    R. Manthan

    9 दिवसांपूर्वी

    .ગ્રાહક : - મારું ટી.વી ( T.V ) બગડી ગયું છે , ક્યારેક ગુજરાતી માં તો ક્યારેક હિન્દી માં સંભળાય છે.
    રિપેરીગ વાળો : - છેલ્લે શું જોતા હતા ?
    ગ્રાહક : - વિજયભાઈ રૂપાણીને
    રીપેરીંગ વાળો : -Tv Ok જ છે .
    😂😂😂😂😂😂😂😂

    • Sitaram Nimavat

      Sitaram Nimavat

      9 दिवसांपूर्वी

      😁😁😁

  • R. Manthan

    R. Manthan

    9 दिवसांपूर्वी

    કોરોના ચામાચીડીયા મે સે આવેલા હૈ તો ઊનકોં રાત મે જોવાતા હૈ તૌ રાત કા કરફ્યું કિયા હૈ .
    દિન મે ઊનકોં નહીં જોવાતા .
    >CM વિજય રૂપાણી
    😂😂😂😂

    • galiya navghan

      galiya navghan

      7 दिवसांपूर्वी

      👍👍👍🤣🤣🤣

  • Dynamic Gujrat 1

    Dynamic Gujrat 1

    9 दिवसांपूर्वी

    ઢોંગ છે બીજેપીનો ગુજરાતમાં ચૂંટણીઓ થય ગઈ એટલે હવે પાછી નાટકો ચાલુ સડક છાપ અભણ નેતાઓ હાય હાય અને સાથે મીડિયા પણ હાય હાય

  • Prashant edit.

    Prashant edit.

    9 दिवसांपूर्वी

    Saru loko nu dhyan rakhjo

  • Ilyas Hasan see

    Ilyas Hasan see

    9 दिवसांपूर्वी

    Musalmano Ramzan Bigadne ke liye sab kar rahe hai .

  • NARESH OFFICIAL TARIYAVERI YouTube chanal

    NARESH OFFICIAL TARIYAVERI YouTube chanal

    9 दिवसांपूर्वी

    કારીગર અને મજૂર ને દરરોજ જે હાજરી ચાલતી હોય તે આપો કારીગર ની ૬૫૦ અને મજૂર ની ૩૫૦ ઘર બેઠા રોજના ખર્ચ અલગ થી આપો પછી લોકડાઉન કરો jay javan jay kishan

  • shoaib mansuri

    shoaib mansuri

    9 दिवसांपूर्वी

    Bas janta ni j gaaand maray chelle to biju su 😂😂😂😂

  • Umakant fashion Designer

    Umakant fashion Designer

    9 दिवसांपूर्वी

    Loko khawa magar mari jaye gar baithi ne,,, sefty rakho badha ane kam karwuj pade sahed

  • Rabari Hema

    Rabari Hema

    10 दिवसांपूर्वी

    ખાવા પૈસા કોન આપશે રૂપાણી નિ સરકાર કે મોદી સરકાર ખાવા ના ફાફા મારે જનતા કોઈક ના ઉછીના લીધેલા નથી અપાતા દેશ વિકાસ તરફ જઈ રહ્યો નાગરિક મરવા જઈ રહ્યા છે

  • Vimal Solanki

    Vimal Solanki

    10 दिवसांपूर्वी

    Ane Pehla Bolta Sikhvani Jarur Chhe

  • Knowledge Hunter

    Knowledge Hunter

    10 दिवसांपूर्वी

    છોકરા ના લગન જવાદો પછી લોકડાઉન કરશું.......
    સ્પષ્ટતા કેમ નથી કરતા
    જરૂરી દવાખાનાઓ પહોંચાડો
    દવાખાનાઓની કિંમત 10 ગણી કરીને દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે એનું શું?

  • Bhargav Patel

    Bhargav Patel

    10 दिवसांपूर्वी

    સાહેબ કેટલાક લોકોને તકલીફ તો થવાની જ.તમે માસ્ક પહેરવા કહેશો તો શ્વાસ લેવા માં તકલીફ થશે અને સોશ્યિલ ડિસ્ટન્સીનગ કહેશો તો ભેટવા જશે.
    કેટલાક લોકો ને રસી લેવા માં પણ ધર્મ ભ્રષ્ટ થશે.
    એમાં રાજકારણી થી લઈ ને બધા જ આવી જાય.
    કોઈની સાડા બારી રાખ્યા વગર કડક પગલાં લો.
    કોઈ સાગા ની લાશ પણ જોવા ના મળે એના કરતાં તો બધી તકલીફ ઓછી છે.

  • Sanjay Thakor

    Sanjay Thakor

    10 दिवसांपूर्वी

    Public ne banavani vat band karone have bhadva o

  • 6028-Abhinav Gothi

    6028-Abhinav Gothi

    10 दिवसांपूर्वी

    Loko ne heran karva sivay kasu nai karta , rajinamu aapi do

  • Sanjay Thakor

    Sanjay Thakor

    10 दिवसांपूर्वी

    Fatdo chhe

  • wellcome AT BAY

    wellcome AT BAY

    10 दिवसांपूर्वी

    આ વિજય રૂપાણી ને ટ્રેડિંગ માં સુકામ લાવ્યા યાર તે પોતે મોટો કોરોના છે 😂🤪🤪😉😆😆🤣🤣😝😝

  • tarun dhodi

    tarun dhodi

    10 दिवसांपूर्वी

    Chhanal vade janyu Che to su karva besiya cho.corona Na Thai ae lakhi ne aapo.badha upar vada Na manso Cho jeva ke aeva nache Che biju Kai nai ae loko Na hath ma Kai nai

  • Jignesh Kupaniya

    Jignesh Kupaniya

    10 दिवसांपूर्वी

    સ્કૂલો બંધ કરે તો ગુજરાત સરકાર

  • GoDSallu yt

    GoDSallu yt

    10 दिवसांपूर्वी

    કેમ વિજય ભાઇ... કોરોના રાત્રે નીકળે છે

  • Carry Minnati

    Carry Minnati

    10 दिवसांपूर्वी

    रुपानी बेन tame to BJP दुबाड़ी didhi have आने घर मोकलो रुपानी गो गो

  • Haresh Shah

    Haresh Shah

    10 दिवसांपूर्वी

    Haju to taklu tadipar nawaro pade tane puchene desigan lase a bane gada wo ma buddhej nathe tanu a parinam che.

  • Quality Construction Co.

    Quality Construction Co.

    10 दिवसांपूर्वी

    Koi rajkarni ne kem nathi thato

  • Quality Construction Co.

    Quality Construction Co.

    10 दिवसांपूर्वी

    Police khau dhari

  • Ankit Vadaviya

    Ankit Vadaviya

    10 दिवसांपूर्वी

    Corona thi darvani jarur nathi corona samany 6e

  • Quality Construction Co.

    Quality Construction Co.

    10 दिवसांपूर्वी

    Pagal

  • mr om Domadiya

    mr om Domadiya

    10 दिवसांपूर्वी

    #2 trending 😯😯

  • Het Gaming

    Het Gaming

    10 दिवसांपूर्वी

    Corona roje vadhe che lock down pachhu
    appo

  • Suhani Patel

    Suhani Patel

    10 दिवसांपूर्वी

    Barobar Che saheb...tme kro e👍🏻👍🏻👍🏻

  • Nikunj V Vyas

    Nikunj V Vyas

    10 दिवसांपूर्वी

    First distribute ₹ 10000/- to each family of Gujarat for basic exps thn, think to implement Lockdown again !

  • Girdharsinh Devda

    Girdharsinh Devda

    10 दिवसांपूर्वी

    Ok

  • R K Katara payal

    R K Katara payal

    10 दिवसांपूर्वी

    સાહેબ જો લોકડાઉન કરોને તો ગરીબ નો વિસાર કરજો પોલિશ ટેસન પણ ભંધ હોવા જોઈએ કરણ કે પોલિસ વાળા મણોસો ને મારી મારી ને અધ મુઆ કરી નાખે સે કરોના કરતા તો પોલિસ નો ત્રાસ વદારે સે ////જય હિન્દ જય ભારત

  • Omy Pandya

    Omy Pandya

    10 दिवसांपूर्वी

    Lagan pati jase, pachi lockdown , lagaavsu,

  • Deepak Singh

    Deepak Singh

    10 दिवसांपूर्वी

    Bolna aur krne m bhot farak hai

  • All in one video

    All in one video

    10 दिवसांपूर्वी

    2022 ava dyo janta saras jwab aapse

  • All in one video

    All in one video

    10 दिवसांपूर्वी

    Bangal MA su chale se tya corona nathi

  • All in one video

    All in one video

    10 दिवसांपूर्वी

    High court Wala NE relio noti dekhati

  • BuDDY Gaming

    BuDDY Gaming

    10 दिवसांपूर्वी

    Mask pan sarkhu nathi peryu

  • Salim Mirza

    Salim Mirza

    10 दिवसांपूर्वी

    Divase corona nathi ane ratre corona aave che kevi murkh sarkar che

  • Salim Mirza

    Salim Mirza

    10 दिवसांपूर्वी

    Election pati gayu

  • Niranjanbhai Lakkad

    Niranjanbhai Lakkad

    10 दिवसांपूर्वी

    Bdju amit sah ne puchi ne kervanu hoy to rupani nu su kam che ahiya

  • ayan khan Pathan

    ayan khan Pathan

    10 दिवसांपूर्वी

    Gandhinagar ma cha rod gha rod ratre 9 wagya pachi sampurn Berar Mari ne band Kari dewaya Che logoe dhyan rakhvu🙏🙏

  • wasif ansari

    wasif ansari

    10 दिवसांपूर्वी

    सारी मीडिया का ३ महीने का लॉकडाउन करदो और सब की सैलरी भी बंद करदो फिर देखो Corona १ ही दिन में मर जायेगा और वापस लौट कर नहीं आएगा

  • Dixit Chaudhari

    Dixit Chaudhari

    10 दिवसांपूर्वी

    School badhcaro

  • Ankit Yadav

    Ankit Yadav

    10 दिवसांपूर्वी

    Saheb tmara 6okra nu lagan nu su thyu?

  • Dindor Rushi

    Dindor Rushi

    10 दिवसांपूर्वी

    Anandi Ben Patel sara hata. Aa rupani thi kai bi na thay 😔

  • Vijay Joshi

    Vijay Joshi

    10 दिवसांपूर्वी

    ચૂંટણી હોય ત્યારે કોરોના ના કેસ કેમ ઓછાં આવે છે

  • Nilesh Parmar

    Nilesh Parmar

    10 दिवसांपूर्वी

    Lockdown nhi karta .🙏

  • Thakur Satishsingh

    Thakur Satishsingh

    10 दिवसांपूर्वी

    Corona 🤣🤣🤣

  • aap Tak

    aap Tak

    10 दिवसांपूर्वी

    જો નગરપાલિકા ની ચૂટણી ના યોજી હોત તો કોરોના આટલો બે કાબૂ ના થયો હોત

  • PARMAR BHARATKUMAR

    PARMAR BHARATKUMAR

    10 दिवसांपूर्वी

    સાવ બેકાર સરકાર છે આ
    લોક ડાઉન એટલે ગરીબ લોકો માટે જેલ અને ભૂખ મરો 😭😭😭😭

  • Thakor sharvan

    Thakor sharvan

    10 दिवसांपूर्वी

    ચુંટણી ના તાયફા કર્યા ત્યારે નતિ ખબર પડતી

  • shankar Pareva

    shankar Pareva

    10 दिवसांपूर्वी

    Any school and College students here